ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.
વધુ વાંચો...Category: Medical Reimbursement
મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત
તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..
વધુ વાંચો...Medical Reimbursement for Knee and Hip Replacement
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આ નિયમોના નિયમ ૨.૧૦ હેઠળ તૈયાર કરેલ પરિશિષ્ટ – …..
વધુ વાંચો...તબીબી સારવાર નિયમોમાં સુધારા બાબત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા ગુજરાત પેન્શનર એસોસિએશન અને જુદા …..
વધુ વાંચો...Annexure for Medical Reimbursement
“ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” મુજબ કર્મચારીએ કે પેન્શનરે તેમના મેડીકલ બિલના દાવા સાથે ડોક્ટરની સહી કરાવીને ખૂબ જ અગત્યનું પરિશિષ્ટ – ૨ સામેલ રાખવાનું હોય છે. જેનો નિયત નમૂનો નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
વધુ વાંચો...New Medical Policy for Gujarat Government Employees and Pensioners
Government of Gujarat has issued New Medical Policy for Government Employees and Pensioners by publishing Government Resolution (GR) of Health and Family Welfare. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) …..
વધુ વાંચો...