જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૯૬ એટલે કે પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચાલુ છે તેમના પગાર ઉપર આપવાના થતા મોંઘવારી ભથ્થાના તા.૦૧-૦૧-૧૯૯૬ થી અત્યાર સુધીના મળવાપાત્ર દર નીચે મુજબ છે. જો આપ મોબાઈલમાં આ પોસ્ટ વાંચતા હો તો સારી રીતે કોઠો દેખાય એ માટે “Desktop Mode” માં વાંચો.
Effective Date | DA Percentage of Basic Pay | FD GR Number :: Date |
01-01-1996 | 00 | PGR-1098-09-M :: 20-01-1998 |
01-07-1996 | 04 | PGR-1098-09-M :: 20-01-1998 |
01-01-1997 | 08 | PGR-1098-09-M :: 20-01-1998 |
01-07-1997 | 13 | PGR-1098-09-M :: 20-01-1998 |
01-01-1998 | 16 | VLBH-1198-270-J :: 05-05-1998 |
01-07-1998 | 22 | VLBH-1198-720-J :: 24-09-1998 |
01-01-1999 | 32 | VLBH-1198-342(99) – CH :: 21-06-1999 |
01-07-1999 | 37 | VLBH-1199-1008-CH :: 06-10-1999 |
01-01-2000 | 38 | VLBH-102000-GOI-6-CH :: 17-05-2000 |
01-07-2000 | 41 | VLBH-102000-GOI-18-CH :: 16-10-2000 |
01-01-2001 | 43 | VLBH-102001-595-CH :: 18-06-2001 |
01-07-2001 | 45 | VLBH-102001-1861-CH :: 06-11-2001 |
01-01-2002 | 49 | VLBH-102001-714-CH :: 09-05-2002 |
01-07-2002 | 52 | VLBH-102002-1806-CH :: 18-02-2003 |
01-01-2003 | 55 | VLBH-102003-531-CH :: 27-05-2003 |
01-07-2003 | 59 | VLBH-102003-1240-CH :: 15-10-2003 |
01-01-2004 | 61 | VLBH-102004-246-CH :: 28-04-2004 |
01-07-2004 | 64 | VLBH-102004-1169-CH :: 08-11-2004 |
01-01-2005 | 67 | VLBH-102005-400-CH :: 19-04-2005 |
આ પણ વાંચો: DA Rates as per ROP-1987 of Gujarat State
નાણા વિભાગના તા. ૦૧-૦૬-૨૦૦૫ ના ઠરાવ ક્રમાંક VLBH-1198-270-CH મુજબ તા.૦૧-૦૪-૨૦૦૫ થી ૫૦% મોંઘવારી ભથ્થું મૂળ પગાર / પેન્શનમાં ભેળવી દેવામાં આવેલ છે. જે ૫૦% રકમ “મોંઘવારી પગાર – Dearness Pay (DP)” તરીકે કહેવાશે. જેથી તા.૦૧/૦૪/૨૦૦૫ પછી જે મોંઘવારી ભથ્થાનો દર છે તે મૂળ પગાર + મોંઘવારી પગાર પર ગણવાનો રહે છે. તા.૦૧-૦૪-૨૦૦૫ નાં રોજ ૬૭% મોંઘવારી ભથ્થું હતું. જેમાંથી ૫૦% મૂળ પગારમાં ભેળવી દેવાથી મોંઘવારી ભથ્થાનો દર ૧૭% રહે છે.
Effective Date | DA Percentage of Basic Pay + DP |
FD GR Number :: Date |
01-04-2005 | 17 | VLBH-1198-270-CH :: 01-06-2005 |
01-07-2005 | 21 | VLBH-102005-GOI-12-CH :: 18-10-2005 |
01-01-2006 | 24 | |
01-07-2006 | 29 | VLBH-102005-GOI-12-CH :: 05-10-2006 |
01-01-2007 | 35 | VLBH/102007/GOI-06/CH :: 16-04-2007 |
01-07-2207 | 41 | VLBH/102007/GOI-12/CH :: 01-10-2007 |
01-01-2008 | 47 | VLBH-102008-GOI-1-CH :: 10-04-2008 |
01-07-2008 | 54 | VLBH-102008-GoI-3-CH :: 13-10-2009 |
01-01-2009 | 64 | VLBH-102008-GoI-3-CH :: 13-10-2009 |
01-07-2009 | 73 | VLBH-102009-GoI-4-CH :: 05-01-2010 |
01-01-2010 | 87 | VLBH-102010-GoI-4-CH :: 20-07-2010 |
01-07-2010 | 103 | VLBH-102010-GOI-4-CH :: 18-12-2010 |
01-01-2011 | 115 | VLBH-102010-GOI-3-CH :: 16-05-2011 |
01-07-2011 | 127 | VLBH-102011-GOI-3-CH :: 28-11-2011 |
01-01-2012 | 139 | VLBH-102012-GOI-3-CH :: 26-12-2012 |
01-07-2012 | 151 | VLBH-102012-GOI-6-CH :: 17-05-2012 |
01-01-2013 | 166 | VLBH-102012-GOI-3-CH :: 09-10-2013 |
01-07-2013 | 183 | VLBH-102012-GOI-11-CH :: 07-02-2014 |
01-01-2014 | 200 | VLBH-102014-GOI-05-CH :: 03-07-2014 |
01-07-2014 | 212 | VLBH-102014-GOI-11-CH :: 09-12-2014 |
01-01-2015 | 223 | VLBH-102015-GOI-10-CH :: 02-06-2015 |
01-07-2015 | 234 | VLBH-102015-GOI-22-CH :: 23-10-2015 |
01-01-2016 | 245 | VLBH-102016-GOI-4-CH :: 04-06-2016 |
01-07-2016 | 256 | VLBH-102017-GOI-2-CH :: 18-06-2018 |
01-01-2017 | 264 | – Same As Above – |
01-07-2017 | 268 | – Same As Above – |
01-01-2018 | 274 | – Same As Above – |
01-07-2018 | 284 | VLBH-102005-GOI-12-CH :: 26-08-2019 |
01-01-2019 | 295 | – Same As Above – |
01-07-2019 | 312 | VLBH-102005-GOI-12-CH :: 17-03-2020 |
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીને કે જેઓ ચોથા પગાર પંચ માં Retired થયેલ તેમને (2004 નું વર્ષમાં Retired થયા હોય તેમને ) 5/6/7 મા પગાર પંચ માં Notional Pay Fixation કરીને પેન્શન ચૂકવાય છે પરંતુ, જેઓને સરકારે જાહેર હિતમાં Board/Corporation વગેરેમાં Absorb કર્યા હોય તેઓને કે જેઓ 2004 માં જ Retired થઈ ગયા હોય તેઓને, Board/Corporation દ્વારા 5/6/7 માં પગાર પંચ માં Notional Pay Fixation કરવાપાત્ર થાય કે કેમ? જો Notional Pay Fixation કરવાપાત્ર હોવા છતાં, નાં કરી આપે તો, રજૂઆત ક્યાં કરવી? Board/Corporation ના managing director ને પોતાના મૂળ Department na Secretary ને?
જરૂરી માર્ગદર્શન આપવા વિનંતિ છે.