ખાતાકીય તપાસની પુસ્તિકા

ગુજરાત સરકારના નિવૃત્ત નાયબ સચિવ શ્રી સી.પી. ઝીંઝુવાડીયા દ્વારા આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી હાલના અધિકારીઓ / કર્મચારીઓને અને સરકારમાં સીધી ભરતીથી નિમાતા અધિકારીઓ / કર્મચારીઓને ફરજોના ભાગરૂપે કરવાની થતી તપાસની કામગીરી, ખાતાકીય પરીક્ષા, તેમજ પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક છે.

આ પુસ્તક આપ નીચેની લિન્ક પર ક્લિક કરીને એમેઝોન પરથી ઓનલાઈન ખરીદી શકો છો. જેનો કોઈ ડીલીવરી ચાર્જ નથી.

ખાતાકીય તપાસની પુસ્તિકા

One comment

આપનો પ્રતિભાવ આપવા વિનંતી છે