ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧ના નિયમ-૧૯(૨) મુજબ સરકારી કર્મચારીએ સ્થાવર મિલ્કત પ્રાપ્ત કરતા પહેલા પૂર્વ જાણ / પૂર્વ મંજુરી લેવાની રહે છે.
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો – ૧૯૭૧ના નિયમ ૧૯(૨) અને (૩) નીચે મુજબ છે:
જાણ કરવા અથવા મંજુરી લેવા અંગેનું નિયત નમૂનાનું પત્રક છે જેમાં જાણ કરવાની રહે છે. આ પત્રક નિયમો સાથે સામેલ નથી. તે પત્રક નીચે મુજબ આપેલ છે. જેની ઉપર રાઇટ ક્લીક કરીને આપ સેવ કરી શકશો.
[…] Format for Prior Intimation or Sanction in case of Acquiring of Immovable Property […]