RTI ની ઓનલાઇન અરજી થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા RTI Module ડેવલપ કરવામાં આવી રહેલ છે. જે મોડ્યુલમાં ઓનલાઇન ફી ભરી શકાય તે માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા બાબતે સામાન્ય વહીવટ વિભાગના આરટીઆઈ સેલ દ્વારા તા.08/09/2021 ના ઠરાવથી સૂચના થયેલ છે.
આ ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.