One comment

  1. નમસ્કાર સાહેબ,
    અમે નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનુદાનિત વિકલાંગોની સંસ્થામાં શિક્ષક તરીકે કામ કરીએ છીએ. હાલમાં અમને જાણવા મળેલ છે કે, સરકારશ્રીએ 7મું પગારપંચ અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને હાલ નાણા વિભાગની સૂચના ન મળે ત્યાં સુધી આપવું નહીં. તો આપ સાહેબને નમ્ર વિનંતિ કે, તે અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.
    હિતેશ જી. ચૌધરી