નાણા વિભાગ દ્વારા તા.૨૩/૦૩/૨૦૧૭ના પરીપત્રથી સાતમા પગારપંચ અન્વયે કર્મચારીની પગારબાંધણી જે તે કચેરી દ્વારા કરેલ છે તેની ઓનલાઇન ચકાસણી કરવા માટે કાર્યપદ્ધતિ અને વ્યવસ્થાતંંત્ર ગોઠવેલ છે. આ અંગેનો પરીપત્ર નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરો. સાતમા પગારપંચના પગારની ચકાસણીનો પરીપત્ર
વધુ વાંચો...Tag: પગાર બાંધણી
Option for pay fixation in ROP – 2016
જેમને સાતમું પગારપંચ લાગુ પડે છે તેવા કર્મચારીઓએ સાતમું પગારપંચ તા.૦૧/૦૧/૨૦૧૬થી મળવાપાત્ર થાય છે. પરંતુ, ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬માં સાતમું પગારપંચ ક્યારથી સ્વિકારવું છે તે અંગે કર્મચારીએ વિકલ્પ આપી શકે એવી જોગવાઇ છે. ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) …..
વધુ વાંચો...