ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.
વધુ વાંચો...Tag: પેન્શનર
મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત
તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..
વધુ વાંચો...