Tag: Director of Accounts and Treasury

DA Rates as per ROP-1996 of Gujarat State

જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૯૬ એટલે કે પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચાલુ છે તેમના પગાર ઉપર આપવાના થતા મોંઘવારી ભથ્થાના તા.૦૧-૦૧-૧૯૯૬ થી અત્યાર સુધીના મળવાપાત્ર દર જાણો.

વધુ વાંચો...

તબીબી સારવાર નિયમો ૨૦૧૫ માં સ્પષ્ટતા કરવા બાબત

ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.

વધુ વાંચો...

Gujarat Government LTC Package Calculator and Office Order

નાણા વિભાગ-ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક: મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ, તા.૨૨/૧૨/૨૦૨૦ના મુજબ રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં / વિકલ્પે ફકત LTC બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૯ માટે ખાસ રોકડ પેકેજ યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે યોજના મુજબ કર્મચારી કે અધિકારીશ્રી પ્રવાસમાં ગયા વગર …..

વધુ વાંચો...