ગુજરાત સરકારના નિવૃત્ત નાયબ સચિવ શ્રી સી.પી. ઝીંઝુવાડીયા દ્વારા આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી હાલના અધિકારીઓ / કર્મચારીઓને અને …..
વધુ વાંચો...Tag: GAS
DA Rates as per ROP-1996 of Gujarat State
જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૯૬ એટલે કે પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચાલુ છે તેમના પગાર ઉપર આપવાના થતા મોંઘવારી ભથ્થાના તા.૦૧-૦૧-૧૯૯૬ થી અત્યાર સુધીના મળવાપાત્ર દર જાણો.
વધુ વાંચો...તબીબી સારવાર નિયમો ૨૦૧૫ માં સ્પષ્ટતા કરવા બાબત
ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.
વધુ વાંચો...હિસાબી અધિકારી હવે ક્રિકેટનું ઓડીટ કરશે !
Meet an Officer of Government of Gujarat. Who is selected as an Umpire of Cricket.
વધુ વાંચો...મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત
તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..
વધુ વાંચો...રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ ચુકવાશે
કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી …..
વધુ વાંચો...રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી …..
વધુ વાંચો...Annexure for Medical Reimbursement
“ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” મુજબ કર્મચારીએ કે પેન્શનરે તેમના મેડીકલ બિલના દાવા સાથે ડોક્ટરની સહી કરાવીને ખૂબ જ અગત્યનું પરિશિષ્ટ – ૨ સામેલ રાખવાનું હોય છે. જેનો નિયત નમૂનો નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
વધુ વાંચો...સાધારણ માનવીની અસાધારણ સિદ્ધિ
Meet an officer who was an ordinary boy from very interior small village. Now he is Class 1 officer in Government of Gujarat.
વધુ વાંચો...Promotion Order from Class-2 to Class-1
Promotion orders of Accounts Officer, Class-2 (Gujarat Accounts Service) has been declared by Finance Department on 25/01/2016. 28 Officers has promoted in Accounts Officer, Class-1 (Junior Duty) Download the orders from following link: Class-1 Promotion 25-01-2016 Class-1 Promotion 25-01-2016 (Single)
વધુ વાંચો...